Tuesday, October 7, 2025

Vitamin D: સૂરજ છે, પણ કેમ છે અંધારું

“સનશાઈન વિટામિનનો સચોટ હિસાબ: Vitamin D” – નવી પોડકાસ્ટ એપીસોડ 🎙 હોસ્ટ: Dr. Pragnesh Vachharajani @familyphysicianonline 👨‍⚕ વિશેષજ્ઞ: Dr. Urman Dhruve @lifestylediseaseprevention192 સિનિયર ફિઝિશિયન 😕 "સવારથી જ કમજોરી લાગે છે…" 🌥 "તડકો બહુ ઓછો મળે છે…" 💊 "ડોક્ટરે Vitamin D આપી દીધું, હવે જિંદગીભર લેવું પડશે?" 📌 હવે આવા પ્રશ્નોના થશે સચોટ જવાબ! આ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું: ✔ Vitamin D એટલે શું અને એ કેમ જરૂરી છે? ✔ Vitamin D ની કમી કેમ થાય છે અને કેટલો તડકો લેવો? ✔ Vitamin D નો અતિરેક — કઈ રીતે ખતરનાક બની શકે? ✔ સામાન્ય શંકાઓ અને મિથ્સના તર્કસંગત જવાબ. 🎧 સાંભળો આજનો ખાસ PODCAST – 📍 Spotify | Apple Podcasts | JioSaavn | Amazon 📲 લિંક બાયો માં છે – એક વાર અવશ્ય સાંભળો! LINK TO VIEW: https://youtu.be/Mp6XNdiotWY?si=GQrzq_Ec034wMo3J

No comments:

Post a Comment